ધ્યાન થી વાંચવો
સમજવો જરૂરી
લાઉડમાઉથઃ સૌરભ શાહ
કીમો થેરેપી થી કેન્સર મટતું નથી, કન્ટ્રોલમાં પણ નથી આવતું બલ્કિ વકરે છે, શરીરમાં વધુ સ્પ્રેડ થાય છે................... બાયપાસ સર્જરી કે પછી એન્જિયોપ્લાસ્ટિ અનેક કિસ્સાઓમાં બિનજરૂરી છે. ...................અમુક ઉંમર પછી નિયમિત ચેક અપ કરાવવું જરૂરી છે એ એક મિથ છે. ...................વારંવાર ડાયગ્નોસિસ કરાવવા પહોંચી જવાની જરૂર નથી. ...................ઘી અને તેલ ખોરાકમાંથી સદંતર નાબૂદ કરવાની જરૂર નથી. આ બધાં જ સત્યો છેલ્લાં બે વર્ષ દરમ્યાન પિૃમી મેડિકલ સાયન્સે સ્વીકાર્યા છે ...................અને છેલ્લામાં છેલ્લા સમાચાર એ છે કે એન્ટિબાયોટ્કિસના ડોઝનો પૂરેપૂરો કોર્સ કરવો જરૂરી નથી. આ અને આવી તમામ વાતો ભારતના અનેક ડાહ્યા આરોગ્ય શાસ્ત્રીઓ કહી કહીને થાક્યા પણ ભણેલા લોકો એ ડાહ્યાઓને ગાંડા ગણી; હસી કાઢતા.
કોઈપણ આધુનિક શાસ્ત્ર (કે પછી પૌરાણિક શાસ્ત્ર)નો એકડો કાઢી ન શકીએ એમ આધુનિક (મેડિકલ શાસ્ત્રને એકડો કાઢી નાંખવાની વાત નથી કરતા અમે. પણ આ ઉપયોગી સાયન્સનો ઘોર દુરુપયોગ કરીને અબજો રૂપિયાની વાર્ષિક કમાણી કરનારા હેલ્થઉદ્યોગની ખરાબીઓ સામે તો લાલબત્તી ધરવી જ પડે ને.
એક જમાનો હતો જ્યારે ભારતમાં હિસ્ટરેક્ટોમીનાં ઓપરેશનોનો ટ્રેન્ડ ચાલ્યો હતો.
ગર્ભાશયની કોથળી કઢાવવા ગાયનેક્સ પાસે લાઈન લાગતી. તદ્ન ખોટી પેક્ટિસ હતી. જે સ્ત્રીઓને એ અવયવ અંગેની તકલીફ હોય એમાંથી દસ હજારે માંડ એકને આવા ઓપરેશનની જરૂર પડતી, પણ વેસ્ટર્ન વર્લ્ડના પવનમાં આપણા સ્ત્રીરોગ તજજ્ઞાો પણ મંડી પડયા.
આ ખોટું થઈ રહ્યું છે એવું કેટલાક ડાહ્યા આરોગ્યશાસ્ત્રીઓ કહેતા ત્યારે એમને ટપલી મારીને ચૂપ કરી દેવામાં આવતા.
પછી જ્યારે મેડિકલ સાયન્સના એક આદરણીય સામયિક નામે ‘લેન્સેટ’ના તંત્રીલેખમાં લખાયું કે આ હિસ્ટરેક્ટોમીન ઓપરેશનોની બાબતમાં અતિરેક થઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ આ અવયવને લગતાં મોંઘાં ડાયગ્નોસ્ટિક સાધનો બનાવતી કંપનીઓનું માર્કેટિંગ છે ત્યારે જઈને ત્યાંના અને આપણે ત્યાંના ડોકટરોમાં દર્દીઓમાં સેન્સ આવી.
ડાયાબિટીસની અમુક દવાઓને લીધે (કિડની પર સીધી અસર પડે છે અને કિડની રીમૂવ કરવા સુધીની નોબત આવી જાય છે એવું ચકચાર ભર્યું સંશોધન બહાર પડયા પછી પિૃમી દેશોમાં જ નહીં, ભારતમાં પણ એ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બાન મુકાયો એ પહેલાં વર્ષો સુધી આ ઝેરી દવાઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓને અબજો ડોલરનો વેપલો કરી લીધો. વધુ મોટો અફસોસ આ નિર્દોષજનોના શરીર સાથે, આરોગ્ય સાથે જે ચેડાં કરવામાં આવ્યો તેનો છે. આજની તારીખેય ડાયાબિટીસ ઉપરાંત બ્લ્ડપ્રેશર માનસિક રોગો વગેરે અનેક બાબતોમાં જે હેવી ડોઝીસની દવાઓ આપવામાં આવે છે એની આડઅસર (એસિડિટી વગેરે) ટાળવા બીજી દવાઓ આપવામાં આવે છે અને એ આડઅસરો વધી જાય ત્યારે એને કારણે વધુ જે સાઈડ ઈફેક્ટસ સર્જાય (કિડની ખરાબ થાય વગેરે) ત્યારે વળી ત્રીજી દવાઓ આપવામાં આવે છે અને આ બધી જ દવાઓ વળી મોટાભાગના કિસ્સાઓમાં તમે મરો નહીં ત્યાં સુધી! લેવાની હોય છે.
માનસિક રોગ માટે એક જમાનામાં ‘પ્રોઝેક’ નામની ગોળીઓ ખૂબ પ્રચલિત હતી. ઠેર-ઠેર ખવાતી. ‘પ્રોઝેક’ની દવા શરીરને, તમારા દિમાગને અને તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને કેવી રીતે તબાહ કરે છે એવું સંશોધન બહાર આવ્યું ત્યારે અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિને કવર સ્ટોરી બનાવીને લાખો વાચકો પર ઉપકાર કર્યો હતો. કોઈપણ દવા, ચાહે એ એલોપથીની હોય કે પછી આયુર્વેદની, શરીરમાં નાખતાં પહેલાં સૌ વાર વિચાર કરવાનો હોય. દવા વિના જો ઈલાજ થઈ શક્તો હોય તો ઉત્તમ.
આયુર્વેદાચાર્યો પહેેલેથી તમને ચેતવતા આવ્યા છે કે આયુર્વેદની દવા તો છેક છેલ્લો ઉપચાર છે. એ પહેલાં તમારે તમારો રોગ ભગાડવા પ્રાણાયમ, યોગાસન, આહાર નિયમન અને ઘરેલું ઉપચાર કરવાના. પેટની તકલીફ થાય તો જીરું ફાકી જવું જેવા. સેંકડો ઘરગથ્થુ ઉપચારો છે જેને આપણે ડોશીમાનું વૈદું કહેતાં હોઈએ છીએ. આ ચારેય તબક્કાઓમાંથી પસાર થયા પછી પણ જો શરીર નિરોગી ન થાય તો જ જડીબુટ્ટીઓમાંથી બનાવો આયુર્વેદિક દવાઓ તરફ વળવાનું આયુર્વેદ આટલું પ્રમાણિક છે પણ એલોપથીના પ્રેક્ટિશનરો આવા કોઈ તબક્કામાંથી તમને પસાર થવાનું નહીં કહે. ‘લેટ્સ નોટ ટેક ચાન્સીસ’ કહીને તમને અંગ્રેજીથી અને મેડિકલ ર્ટિમનોલોજીથી પ્રભાવિત તથા ભયભીત કરીને ડાયોગ્નોસ્ટિક ટેબલ પરથી ઉઠાવીને સીધા ઓપરેશન ટેબલ પર લઈ જશે. આમાં મઝાની વાત એ છે કે અનેક પેશન્ટો તમને એવું કહેતા મળી આવશે કે મારાં મધરને સ્તનનું કેન્સર હતું ને સારું થયું કે તાબડતોબ ડાયગ્નાઈઝ થઈ ગયું એટલે તરત ઓપરેશન કરીને રિમૂવ કરી દીધું અને આજે જુઓ પચ્ચીસ વર્ષોથી એકદમ હેલ્ધી છે.
અરે ડોબા, માજીને કેન્સર હતું જ નહીં તપાસમાં જે ગાંઠ દેખાઈ એ મેલિગ્નન્ટ નહોતી, ખાડામાં ઊતર્યો તું ‘લેટ્સ નોટ ટેક ચાન્સીસ’વાળી વાતોમાં આવીને. એન્જિયોપ્લાસ્ટિ કે બાયપાસ સર્જરી કરાવનાર અનેક પેશન્ટ તમને એવું કહેતા જોવા મળશે જેમને ગૌરવ હોય કે પંદર વર્ષ પહેલાં આ ઓપરેશન કરાવી લીધું તો હજુ પણ અમે જીવીએ છીએ, પૌત્રોને રમાડીએ છીએ. જિંદગીભર કરેલી કમાણી નિરાંતે વાપરીએ છીએ. આ ઓપરેશન ન કરાવ્યું હોત તો ડોકટરોએ તો કહી જ દીધેલું કે બહુ બહુ તો બે-ત્રણ વરસ….!
હકીક્ત એ છે કે જે કંઈ નાનીમોટી ખરાબી હતી તેનો કોઈ ઈલાજ કરાવ્યા વિના જ તમે બીજા પંદર પચીસ વર્ષ જીવી જવાના હતા.પણ લેટ્સ નોટ ટેક ચાન્સીસ સાંભળીને આપણે ગભરાઈ જઈએ છીએ અને હવે તો સેકન્ડ શું, થર્ડ ઓપિનિયન લેવા જાઓ તો પણ એની એ જ વાત સાંભળવા મળે. એટલી મોટી સિન્ડિકેટ આ ફીલ્ડમાં રચાઈ ગઈ છે. બચીને જશો ક્યાં અનલેસ એન્ડ અન્ટિલ આપણા પોતાનામાં એ સમજ પ્રગટે કે જેમ વર્ષોથી વપરાતા બારણાના મિજાગરાંમાં ક્યારેક કિચુડાટ સંભળાય તો સંભળાય અને વધુ સંભળાય તો તેલ પૂરવાનું ન છૂટકે જ મિજાગરું બદલાવવાનું હોય. સહેજ ઘૂંટણની તકલીફ થઈ ને તમે ઓર્થો પાસે દોડી ગયા તો તમને એ જ સલાહ મળશે કેઃ વાંધો નહીં આવે, બે એક વરસ સુધી હજુ ખેંચી કાઢશો તો ચાલશે. પણ આમાં એવું છે ને કે જેટલું મોડું કરશો એટલું શરીરને નુકસાન વધશે. માટે લેટ્સ નોટ ટેક એની ચાન્સીસ….
– સાયલન્સ પ્લીઝ !
પૈસાથી આ ૧૫ ચીજો તમે ખરીદી શક્તા નથીઃ ટાઈમ, હેપીનેસ, ઈનર પીસ, ઈન્ટેગ્રિટી, લવ, કેરેકટર, મેનર્સ, રિસ્પેકટ, મોરલ્સ, ટ્રસ્ટ, પેશન્સ, ક્લાસ, કોમન સેન્સ, ડિગ્નિરી અને [truncated by WhatsApp]

No comments:
Post a Comment