Wednesday 23 August 2017

गणेश चतुर्थी का वैज्ञानिक एवम लौकिक महत्व

गणेश चतुर्थी हिन्दुओं का एक प्रमुख त्योहार भारत के विभिन्न भागों में मनाया जाता है किन्तु महाराष्ट्र में बडी़ धूमधाम से मनाया जाता है। 
पुराणों के अनुसार इसी दिन गणेश का जन्म हुआ था।
गणेश चतुर्थी पर हिन्दू भगवान गणेशजी की पूजा की जाती है। कई प्रमुख जगहों पर भगवान गणेश की बड़ी प्रतिमा स्थापित की जाती है। इस प्रतिमा का नो दिन तक पूजन किया जाता है। बड़ी संख्या में आस पास के लोग दर्शन करने पहुँचते है। नो दिन बाद गाजे बाजे से श्री गणेश प्रतिमा को किसी तालाब इत्यादि जल में विसर्जित किया जाता है।

गणेशपुराण के मत से यह गणेशावतार भाद्रपद शुक्ल चतुर्थी को हुआ था।
गण + पति = गणपति
संस्कृतकोशानुसार गणअर्थात पवित्रक 
पतिअर्थात स्वामी,
गणपतिअर्थात पवित्रकों के स्वामी

शिवपुराण के अन्तर्गत रुद्रसंहिता के चतुर्थ (कुमार) खण्ड में यह वर्णन है कि
माता पार्वती ने स्नान करने से पूर्व अपनी मैल से एक बालक को उत्पन्न करके उसे अपना द्वारपाल बना दिया शिवजी ने जब प्रवेश करना चाहा तब बालक ने उन्हें रोक दिया इस पर शिवगणों ने बालक से भयंकर युद्ध किया परंतु संग्राम में उसे कोई पराजित नहीं कर सका अन्ततोगत्वा भगवान शंकर ने क्रोधित होकर अपने त्रिशूल से उस बालक का सर काट दिया इससे भगवती शिवा क्रुद्ध हो उठीं और उन्होंने प्रलय करने की ठान ली भयभीत देवताओंने देवर्षिनारद की सलाह पर जगदम्बा की स्तुति करके उन्हें शांत किया शिवजी के निर्देश पर विष्णुजी उत्तर दिशा में सबसे पहले मिले जीव (हाथी) का सिर काटकर ले आए मृत्युंजय रुद्र ने गज के उस मस्तक को बालक के धड पर रख कर उसे पुनर्जीवित कर दिया माता पार्वती ने हर्षातिरेक से उस गजमुख बालक को अपने हृदय से लगा लिया और देवताओं में अग्रणी होने का आशीर्वाद दिया ब्रह्मा, विष्णु, महेश ने उस बालक को सर्वाध्यक्ष घोषित करके अग्र पूज्यहोने का वरदान दिया भगवान शंकर ने बालक से कहा-गिरिजानन्दन ! विघ्न नाश करने में तेरा नाम सर्वोपरि होगा तू सबका पूज्य बनकर मेरे समस्त गणों का अध्यक्ष हो जा गणेश्वर ! तू भाद्रपद मास के कृष्णपक्ष की चतुर्थी को चंद्रमा के उदित होने पर उत्पन्न हुआ है इस तिथि में व्रत करने वाले के सभी विघ्नों का नाश हो जाएगा और उसे सब सिद्धियां प्राप्त होंगी कृष्णपक्ष की चतुर्थी की रात्रि में चंद्रोदय के समय गणेश तुम्हारी पूजा करने के पश्चात् व्रती चंद्रमा को र्घ्य देकर ब्राह्मण को मिष्ठान खिलाए तदोपरांत स्वयं भी मीठा भोजन करे वर्षपर्यन्त श्रीगणेश चतुर्थी का व्रत करने वाले की मनोकामना अवश्य पूर्ण होती है


भाद्रपद-कृष्ण-चतुर्थी से प्रारंभ करके प्रत्येक मास के कृष्णपक्ष की चंद्रोदयव्यापिनी चतुर्थी के दिन व्रत करने पर विघ्नेश्वर गणेश प्रसन्न होकर समस्त विघ्न और संकट दूर कर देते हैं
प्रत्येक शुक्ल पक्ष चतुर्थी को चन्द्र दर्शन के पश्चात्व्रती को आहार लेने का निर्देश है, इसके पूर्व नहीं किंतु भाद्रपद शुक्ल पक्ष की चतुर्थी को रात्रि में चन्द्र-दर्शन (चन्द्रमा देखने को) निषिद्ध किया गया है
गणेशोत्सव (गणेश + उत्सव) हिन्दुओं का एक उत्सव है। वैसे तो यह पूरे भारत में मनाया जाता है, किन्तु महाराष्ट्र का गणेशोत्सव विशेष रूप से प्रसिद्ध है  पेशवाओं ने गणेशोत्सव को बढ़ावा दिया । कहते हैं कि पुणे में कस्बा गणपति नाम से प्रसिद्ध गणपति की स्थपना शिवाजी महाराज की मां जीजाबाई ने की थी । परंतु लोकमान्य बाल गंगाधर तिलक ने गणोत्सव को को जो स्वरूप दिया उससे गणेश राष्ट्रीय एकता के प्रतीक बन गये । पूजा को सार्वजनिक महोत्सव का रूप देते समय उसे केवल धार्मिक कर्मकांड तक ही सीमित नहीं रखा, बल्कि आजादी की लड़ाई, छुआछूत दूर करने और समाज को संगठित करने तथा आम आदमी का ज्ञानवर्धन करने का उसे जरिया बनाया और उसे एक आंदोलन का स्वरूप दिया इस आंदोलन ने ब्रिटिश साम्राज्य की नींव हिलाने में महत्वपूर्ण योगदान दिया
गणेश जी को प्रथम लिपिकार माना जाता है उन्होंने ही देवताओं की प्रार्थना पर वेद व्यास जी द्वारा रचित महाभारत को लिपिबद्ध किया था । जैन एवं बौद्ध धर्मों में भी गणेश पूजा का विधान है। गणेश को हिन्दू संस्कृति में आदि देव भी माना गया है । अनंतकाल से अनेक नामों से गणेश दुख, भय, चिन्ता इत्यादि विघ्न के हरणकर्ता के रूप में पूजित होकर मानवों का संताप हरते रहे हैं । वर्तमान काल में स्वतंत्रता की रक्षा, राष्ट्रीय चेतना,  भावनात्मक एकता और अखंडता की रक्षा के लिए गणेशजी की पूजा और गणेश चतुर्थी के पर्व का उत्साह पूर्वक मनाने का अपना विशेष महत्व है  |


गणेश जी को यदि गणपति अर्थात किसी राज्य का राजा मान कर विश्लेषण किया जाए तो किसी शासक के अच्छे लक्षण स्पष्ट दिखाई देने लगेंगे । 
गणेश जी गज मस्तक हैं अर्थात वह बुद्धि के देवता हैं । वे विवेकशील हैं । उनकी स्मरण शक्ति अत्यन्त कुशाग्र है । 
हाथी की भ्रांति उनकी प्रवृत्ति प्रेरणा का उद्गम स्थान धीर, गंभीर, शांत और स्थिर चेतना में है । 
हाथी की आंखें अपेक्षाकृत बहुत छोटी होती हैं और उन आँखों के भावों को समझ पाना बहुत कठिन होता है। शासक भी वही सफल होता है जिसके मनोभावों को पढ़ा और समझा न जा सके । आंखों के माध्यम से मन के भावों को समझना सुगम होता है । यदि शासक की आँखें छोटी होंगी तो उसके भावों को जान पाना उतना ही कठिन होगा । इस प्रकार अच्छा शासक वही होता है जो दूसरों के मन को तो अच्छी तरह से पढ़ ले परन्तु उसके मन को कोई न समझ सके
गज मुख पर कान भी इस बात के प्रतीक हैं कि शासक जनता की बात को सुनने के लिए कान सदैव खुले रखें । यदि शासक जनता की ओर से अपने कान बंद कर लेगा तो वह कभी सफल नहीं हो सकेगा । 
शासक को हाथी की ही भांति शक्तिशाली एवं स्वाभिमानी होना चाहिए अपने एवं परिवार के पोषण के लिए शासक को न तो किसी पर निर्भर रहना चाहिए और न ही उसकी आय के स्रोत ज्ञात होने चाहिए। 
हाथी बिना झुके ही अपनी सूँड की सहायता से सब कुछ उठा कर अपना पोषण कर सकता है। शासक को किसी भी परिस्थिति में दूसरों के सामने झुकना नहीं चाहिए। 
गणेश जी को शुद्ध घी, गुड और गेहूँ के लड्डू बहुत प्रिय हैं। इसीलिए उन्हें मोदक प्रिय कहा जाता है। ये तीनों चीज़ें सात्विक एवं स्निग्ध हैं अर्थात उत्तम आहार हैं। सात्विक आहार बुद्धि में स्थिरता लाता है। उनका उदर बहुत लम्बा है। उसमें हर बात समा जाती है। शासक में हर बात का रहस्य बनाए रखने की क्षमता होनी चाहिए।
गणेश जी सात्विक देवता हैं उनके पैर छोटे हैं जो कर्मेन्द्रिय के सूचक हैं।
पैर जो गुण के प्रतीक हैं जो शरीर के ऊपरी भाग, जो सत्व गुणों का प्रतीक है, के अधीन रहने चाहिए।
चूहा उनका वाहन है। चूहा बहुत चंचल और बिना बात हानि करने वाला है। चूहा किसी बात की परवाह किए बिना किसी भी वस्तु को काट कर नष्ट कर सकता है। इसी प्रकार कुतर्क बुद्धि भी मन के सात्विक भाव को खंडित करने का प्रयास करती है। यह मानव के राग-द्वेष आदि मानसिक गुणों से भरे मन का प्रतीक है। चूहे जैसे चंचल मन पर बुद्दि की भारी शिला रखनी आवश्यक है। वश में रह कर ही अमंगलकारी तत्त्व को मंगलमय वाहन अथवा साधन बनाया जा सकता है।
गणेश जी की चार भुजाएँ चार प्रकार के भक्तों, चार प्रकार की सृष्टि, और चार पुरुषार्थों का ज्ञान कराती है। 
हाथों में धारण अस्त्रों में पाश राग का; अंकुश क्रोध का संकेत है। वरदहस्त कामनाओं की पूर्ति तथा अभय हस्त सम्पूर्ण सुरक्षा का सूचक है।
उनके सूप-कर्ण होने का अर्थ कि वह अज्ञान की अवांछित धूल को उड़ाकर उन्हें ज्ञान दान देते हैं। माया को हटाकर ब्रह्म का साक्षात्कार कराते हैं।
नाग का यज्ञोपवीत कुंडलिनी का संकेत है।
शीश पर धारण चन्द्रमा अमृत का प्रतीक है।

फिर भी गणेश चतुर्थी को चन्द्रमा के दर्शन करना वर्जित कहा गया है। इस संदर्भ में एक पौराणिक आख्यान इस प्रकार है कि-एक बार गणेश जी अपने मूषक पर सवार होकर ब्रह्मलोक से चन्द्र-लोक होते हुए मर्त्यलोक आ रहे थे। उनके स्थूलकाय शरीर, गजमुख, मूषक वाहन इत्यादि की विचित्रताओं को देख कर चन्द्रमा हंस पड़े। उस हँसी के कारण गणेश जी क्रोधित हो उठे और उन्होंने चन्द्रमा को शाप दे दिया कि गणेश चतुर्थी को चन्द्र-दर्शन करने वाले को कलंक लगेगा। इसी कारण स्वयं भगवान श्री कृष्ण पर मणि चुराने का कलंक लगा था।


JAY SHREE GANESH 

તબીબી વિજ્ઞાનની નવી જાણવા જેવી શોધ ......૦૬ એપ્રિલ, ૨૦૧૭ (ગુરુવાર) ગુજરાત મિત્ર...

તબીબી વિજ્ઞાનની નવી શોધ :-                

કોલેસ્ટરોલ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
હાર્ટ એટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી પણ ધમનીનો સોજો છે.

જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે તેઓ દર્દીનું અહિત કરી રહ્યા છે.

આપણી છાતીમાં જરાક દુ:ખાવો થાય કે તરત જ આપણે ફેમિલી ડોક્ટર પાસે દોડી જઇએ છીએ.

ફેમિલી ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપે છે.

કાર્ડિયોગ્રામના આડાઅવળા લિટાઓનો અભ્યાસ કરીને હૃદયરોગના નિષ્ણાત ડોક્ટર આપણને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે છે.

એન્જિયોગ્રાફીમાં બ્લોકેડ દેખાય કે તરત જ આપણને સ્ટેન્ટ મૂકવાની કે બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે.

આપણા હૃદયની બીમારીમાંથી તબીબો અબજો રૂપિયાની કમાણી કરે છે, પણ તેઓ આપણને જીવતા રાખવાની ગેરન્ટી આપી શકતા નથી.


પોતાની જિંદગીમાં આશરે ૫,૦૦૦ ઓપન હાર્ટ સર્જરી કરી ચૂકેલા અમેરિકાના હૃદયરોગના નિષ્ણાતે તાજેતરમાં એવી ચોંકાવનારી કબૂલાત કરી છે કે .....

તબીબો હૃદયરોગની સારવાર બાબતમાં આજે પણ અજ્ઞાન છે અને તેમની સારવારથી હૃદયરોગ મટી શકે તે સંભવિત નથી.

અમેરિકામાં હૃદયરોગની સારવારનો ૨૫ વર્ષનો અનુભવ ધરાવતા નામાંકિત નિષ્ણાત ડો. ડ્વાઇટ લુન્ડેલ કહે છે કે,

"આપણે ડોક્ટરો આપણા જ્ઞાન,તાલીમ અને અનુભવને આધારે એવા અહંથી પીડાવા લાગીએ છીએ કે આપણે કદી  ખોટા હોઇ શકીએ નહીં.

મને આવો અહમ્ નથી માટે કબૂલ કરું છું કે હૃદયરોગના નિદાન અને ચિકિત્સા બાબતમાં હું ખોટો છું.’

ડો. લુન્ડેલની ગણતરી હૃદય રોગ બાબતમાં ઓથોરિટી તરીકે થાય છે. તેઓ અને તેમના સાથીદારો હૃદય રોગ બાબતમાં ઓપિનિયન મેકર ગણાય છે. 

તેઓ કહે છે કે, વર્ષો સુધી અમે માન્યા કર્યું કે હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટરોલમાં થયેલી વૃદ્ધિ છે. આ કારણે અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ અને ....

જેમાં કોલેસ્ટરોલ વધુ હોય તેવો ચરબીયુક્ત આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ.

હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કોલેસ્ટરોલના વધવાથી હૃદય રોગ થતો નથી.

હવે એવું માનવામાં આવે છે કે ધમની પહોળી થવાથી અને તેમાં સોજો આવવાથી હૃદય રોગ થાય છે.

આ કારણે હૃદય રોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.

પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે,  ....

આજની તારીખમાં અમેરિકાના ૨૫ ટકા નાગરિકો હૃદય રોગથી બચવા માટેની દવાઓ લે છે અને તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે.

તેમ છતાં આ વર્ષે હૃદય રોગથી ક્યારેજ નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે.

અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે 
અત્યારે ૭.૫ કરોડ અમેરિકનો હૃદય રોગથી પીડાય છે.

બે કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને બીજા ૫.૭ કરોડ લોકો ડાયાબિટીસની સરહદરેખા ઉપર ઊભા છે.
જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય તો લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે અને હૃદય રોગનો હુમલો આવતો નથી.

જો ધમનીમાં સોજો હોય તો તેમાં કોલેસ્ટરોલ અટકી જાય છે અને હાર્ટ એટેક આવી શકે છે.

આ રીતે હાર્ટ એટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી પણ ધમનીનો સોજો છે.

જે તબીબો હૃદય રોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યા છે તેઓ દર્દીનું અહિત કરી રહ્યા છે.

આપણા શરીરમાં સોજો શા માટે આવે છે, તે પણ સમજવા જેવું છે. 

આપણા શરીરને માફક ન આવે તેવો અથવા ઝેરી  પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે ત્યારે તેને બહાર ફેંકી દેવા માટે આપણા કાકડામાં સોજો આવે છે. સોજો એ શરીરની કુદરતી સંરક્ષણ પ્રક્રિયા છે પરંતુ આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ ત્યારે .....
આ સોજો અસાધ્ય બની જાય છે, જે શરીર માટે ભારે હાનિકારક છે.

ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે હૃદય રોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે એ આહાર જ હૃદય રોગ માટે કારણભૂત બને છે.

તેમના જણાવ્યા મુજબ ઓછી ચરબી અને વધુ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે.

કોઇ પણ વ્યક્તિને હૃદય રોગ થાય ત્યારે ડોક્ટરો તેને ઘી-તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે.

તેને બદલે તેને ઓછું કોલેસ્ટરોલ અને વધુ ઓમેગા-૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ડો. લુન્ડેલ કહે છે કે આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે.

એક સરખામણી આપતાં તેઓ કહે છે કે જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય?

લાલ ચાંદા પડી જાય અને તેમાંથી લોહી નીકળવા લાગે. ત્યાર પછી પણ તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખો તો શું થાય? ત્યાં સોજો આવી જાય અને પીડા થાય.

ડો. લુન્ડેલ કહે છે કે બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે, તેમ રૂક્ષ આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે.

આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જતાં હૃદય ઉપર દબાણ આવે છે અને હાર્ટ એટેક આવે છે.

હૃદય રોગના ભયથી અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા ઓછી ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગી છે.

બજારમાં હૃદય રોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે.

લોકો જે બટાટાની ચિપ્સ ખાતાં હોય છે, તેને પણ સોયાબીનના તેલમાં તળવામાં આવી હોય છે.

પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા-૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે.

આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ચરબી વધે છે અને ધમનીઓ પહોળી થાય છે.

આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.

આ વાત આજના ડોક્ટરો આપણને જણાવતા જ નથી.

ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે કોલેસ્ટરોલથી બચવા માટે આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ .... હૃદય રોગ પેદા કરે છે અને તેને વકરાવે છે.

તેને બદલે જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ તો તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે

અને તે હૃદય માટે લાભકારક બને છે.

જો આપણે હૃદય રોગથી બચવું હોય તો આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ.

આપણાં દાદીમાં રસોઇમાં તલના તેલનો અને ગાયના ઘીનો છૂટથી ઉપયોગ કરતા હતા.

ગાયના ઘીમાં જે કોલેસ્ટરોલ છે તેને તબીબી ભાષામાં ગુડ કોલેસ્ટરોલ કહેવામાં આવે છે. આ ગુડ કોલેસ્ટરોલ હૃદય અને કિડની માટે લાભદાયક છે.

આપણું હૃદય એક યંત્ર છે.
કોઇ પણ યંત્રને સારું ચલાવવું હોય તો તેમાં વારંવાર ઉંજણ કરવું પડે.

ગાયનું ઘી અને તલનું તેલ હૃદય નામના યંત્રને સ્નિગ્ધ બનાવવાનું કામ કરે છે,
જેને કારણે તે લાંબું ચાલે છે.

આજકાલ ડોક્ટરો જે પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે લેવાની સલાહ આપે છે 
તેમાં ગુડ કોલેસ્ટરોલ ઓછું હોય છે અને બેડ કોલેસ્ટરોલ વધુ હોય છે. 

ડોક્ટરોની આ ઊંધી સલાહને કારણે લોકો હૃદયરોગનો ભોગ બની રહ્યા છે.

જેઓ હૃદયને હેમખેમ રાખવા માગતાં હોય તેમણે આ વાત સમજી લેવી જોઇએ.

આધુનિકતાનો કાળો કેર અને આયુર્વેદ પહેલા સમજણ ... વૈદ્ય રૂપેશ વાઢેર

ધ્યાન થી વાંચવો
સમજવો જરૂરી

લાઉડમાઉથઃ સૌરભ શાહ

કીમો થેરેપી થી કેન્સર મટતું નથી, કન્ટ્રોલમાં પણ નથી આવતું બલ્કિ વકરે છે, શરીરમાં વધુ સ્પ્રેડ થાય છે................... બાયપાસ સર્જરી કે પછી એન્જિયોપ્લાસ્ટિ અનેક કિસ્સાઓમાં બિનજરૂરી છે. ...................અમુક ઉંમર પછી નિયમિત ચેક અપ કરાવવું જરૂરી છે એ એક મિથ છે. ...................વારંવાર ડાયગ્નોસિસ કરાવવા પહોંચી જવાની જરૂર નથી. ...................ઘી અને તેલ ખોરાકમાંથી સદંતર નાબૂદ કરવાની જરૂર નથી. આ બધાં જ સત્યો છેલ્લાં બે વર્ષ દરમ્યાન પિૃમી મેડિકલ સાયન્સે સ્વીકાર્યા છે ...................અને છેલ્લામાં છેલ્લા સમાચાર એ છે કે એન્ટિબાયોટ્કિસના ડોઝનો પૂરેપૂરો કોર્સ કરવો જરૂરી નથી.  અને આવી તમામ વાતો ભારતના અનેક ડાહ્યા આરોગ્ય શાસ્ત્રીઓ કહી કહીને થાક્યા પણ ભણેલા લોકો એ ડાહ્યાઓને ગાંડા ગણી; હસી કાઢતા.

કોઈપણ આધુનિક શાસ્ત્ર (કે પછી પૌરાણિક શાસ્ત્ર)નો એકડો કાઢી ન શકીએ એમ આધુનિક (મેડિકલ શાસ્ત્રને એકડો કાઢી નાંખવાની વાત નથી કરતા અમે. પણ આ ઉપયોગી સાયન્સનો ઘોર દુરુપયોગ કરીને અબજો રૂપિયાની વાર્ષિક કમાણી કરનારા હેલ્થઉદ્યોગની ખરાબીઓ સામે તો લાલબત્તી ધરવી જ પડે ને.

એક જમાનો હતો જ્યારે ભારતમાં હિસ્ટરેક્ટોમીનાં ઓપરેશનોનો ટ્રેન્ડ ચાલ્યો હતો.
ગર્ભાશયની કોથળી કઢાવવા ગાયનેક્સ પાસે લાઈન લાગતી. તદ્ન ખોટી પેક્ટિસ હતી. જે સ્ત્રીઓને એ અવયવ અંગેની તકલીફ હોય એમાંથી દસ હજારે માંડ એકને આવા ઓપરેશનની જરૂર પડતી, પણ વેસ્ટર્ન વર્લ્ડના પવનમાં આપણા સ્ત્રીરોગ તજજ્ઞાો પણ મંડી પડયા.
આ ખોટું થઈ રહ્યું છે એવું કેટલાક ડાહ્યા આરોગ્યશાસ્ત્રીઓ કહેતા ત્યારે એમને ટપલી મારીને ચૂપ કરી દેવામાં આવતા.
પછી જ્યારે મેડિકલ સાયન્સના એક આદરણીય સામયિક નામે ‘લેન્સેટ’ના તંત્રીલેખમાં લખાયું કે આ હિસ્ટરેક્ટોમીન ઓપરેશનોની બાબતમાં અતિરેક થઈ રહ્યો છે અને તેનું મુખ્ય કારણ આ અવયવને લગતાં મોંઘાં ડાયગ્નોસ્ટિક સાધનો બનાવતી કંપનીઓનું માર્કેટિંગ છે ત્યારે જઈને ત્યાંના અને આપણે ત્યાંના ડોકટરોમાં દર્દીઓમાં સેન્સ આવી.

ડાયાબિટીસની અમુક દવાઓને લીધે (કિડની પર સીધી અસર પડે છે અને કિડની રીમૂવ કરવા સુધીની નોબત આવી જાય છે એવું ચકચાર ભર્યું સંશોધન બહાર પડયા પછી પિૃમી દેશોમાં જ નહીં, ભારતમાં પણ એ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. બાન મુકાયો એ પહેલાં વર્ષો સુધી આ ઝેરી દવાઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓને અબજો ડોલરનો વેપલો કરી લીધો. વધુ મોટો અફસોસ આ નિર્દોષજનોના શરીર સાથે, આરોગ્ય સાથે જે ચેડાં કરવામાં આવ્યો તેનો છે. આજની તારીખેય ડાયાબિટીસ ઉપરાંત બ્લ્ડપ્રેશર માનસિક રોગો વગેરે અનેક બાબતોમાં જે હેવી ડોઝીસની દવાઓ આપવામાં આવે છે એની આડઅસર (એસિડિટી વગેરે) ટાળવા બીજી દવાઓ આપવામાં આવે છે અને એ આડઅસરો વધી જાય ત્યારે એને કારણે વધુ જે સાઈડ ઈફેક્ટસ સર્જાય (કિડની ખરાબ થાય વગેરે) ત્યારે વળી ત્રીજી દવાઓ આપવામાં આવે છે અને આ બધી જ દવાઓ વળી મોટાભાગના કિસ્સાઓમાં તમે મરો નહીં ત્યાં સુધી! લેવાની હોય છે.
માનસિક રોગ માટે એક જમાનામાં ‘પ્રોઝેક’ નામની ગોળીઓ ખૂબ પ્રચલિત હતી. ઠેર-ઠેર ખવાતી. ‘પ્રોઝેક’ની દવા શરીરને, તમારા દિમાગને અને તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને કેવી રીતે તબાહ કરે છે એવું સંશોધન બહાર આવ્યું ત્યારે અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિને કવર સ્ટોરી બનાવીને લાખો વાચકો પર ઉપકાર કર્યો હતો. કોઈપણ દવા, ચાહે એ એલોપથીની હોય કે પછી આયુર્વેદની, શરીરમાં નાખતાં પહેલાં સૌ વાર વિચાર કરવાનો હોય. દવા વિના જો ઈલાજ થઈ શક્તો હોય તો ઉત્તમ.

 આયુર્વેદાચાર્યો પહેેલેથી તમને ચેતવતા આવ્યા છે કે આયુર્વેદની દવા તો છેક છેલ્લો ઉપચાર છે. એ પહેલાં તમારે તમારો રોગ ભગાડવા પ્રાણાયમ, યોગાસન, આહાર નિયમન અને ઘરેલું ઉપચાર કરવાના. પેટની તકલીફ થાય તો જીરું ફાકી જવું જેવા. સેંકડો ઘરગથ્થુ ઉપચારો છે જેને આપણે ડોશીમાનું વૈદું કહેતાં હોઈએ છીએ. આ ચારેય તબક્કાઓમાંથી પસાર થયા પછી પણ જો શરીર નિરોગી ન થાય તો જ જડીબુટ્ટીઓમાંથી બનાવો આયુર્વેદિક દવાઓ તરફ વળવાનું આયુર્વેદ આટલું પ્રમાણિક છે પણ એલોપથીના પ્રેક્ટિશનરો આવા કોઈ તબક્કામાંથી તમને પસાર થવાનું નહીં કહે. ‘લેટ્સ નોટ ટેક ચાન્સીસ’ કહીને તમને અંગ્રેજીથી અને મેડિકલ ર્ટિમનોલોજીથી પ્રભાવિત તથા ભયભીત કરીને ડાયોગ્નોસ્ટિક ટેબલ પરથી ઉઠાવીને સીધા ઓપરેશન ટેબલ પર લઈ જશે. આમાં મઝાની વાત એ છે કે અનેક પેશન્ટો તમને એવું કહેતા મળી આવશે કે મારાં મધરને સ્તનનું કેન્સર હતું ને સારું થયું કે તાબડતોબ ડાયગ્નાઈઝ થઈ ગયું એટલે તરત ઓપરેશન કરીને રિમૂવ કરી દીધું અને આજે જુઓ પચ્ચીસ વર્ષોથી એકદમ હેલ્ધી છે.

અરે ડોબા, માજીને કેન્સર હતું જ નહીં તપાસમાં જે ગાંઠ દેખાઈ એ મેલિગ્નન્ટ નહોતી, ખાડામાં ઊતર્યો તું ‘લેટ્સ નોટ ટેક ચાન્સીસ’વાળી વાતોમાં આવીને. એન્જિયોપ્લાસ્ટિ કે બાયપાસ સર્જરી કરાવનાર અનેક પેશન્ટ તમને એવું કહેતા જોવા મળશે જેમને ગૌરવ હોય કે પંદર વર્ષ પહેલાં આ ઓપરેશન કરાવી લીધું તો હજુ પણ અમે જીવીએ છીએ, પૌત્રોને રમાડીએ છીએ. જિંદગીભર કરેલી કમાણી નિરાંતે વાપરીએ છીએ. આ ઓપરેશન ન કરાવ્યું હોત તો ડોકટરોએ તો કહી જ દીધેલું કે બહુ બહુ તો બે-ત્રણ વરસ….!

હકીક્ત એ છે કે જે કંઈ નાનીમોટી ખરાબી હતી તેનો કોઈ ઈલાજ કરાવ્યા વિના જ તમે બીજા પંદર પચીસ વર્ષ જીવી જવાના હતા.પણ લેટ્સ નોટ ટેક ચાન્સીસ સાંભળીને આપણે ગભરાઈ જઈએ છીએ અને હવે તો સેકન્ડ શું, થર્ડ ઓપિનિયન લેવા જાઓ તો પણ એની એ જ વાત સાંભળવા મળે. એટલી મોટી સિન્ડિકેટ આ ફીલ્ડમાં રચાઈ ગઈ છે. બચીને જશો ક્યાં અનલેસ એન્ડ અન્ટિલ આપણા પોતાનામાં એ સમજ પ્રગટે કે જેમ વર્ષોથી વપરાતા બારણાના મિજાગરાંમાં ક્યારેક કિચુડાટ સંભળાય તો સંભળાય અને વધુ સંભળાય તો તેલ પૂરવાનું ન છૂટકે જ મિજાગરું બદલાવવાનું હોય. સહેજ ઘૂંટણની તકલીફ થઈ ને તમે ઓર્થો પાસે દોડી ગયા તો તમને એ જ સલાહ મળશે કેઃ વાંધો નહીં આવે, બે એક વરસ સુધી હજુ ખેંચી કાઢશો તો ચાલશે. પણ આમાં એવું છે ને કે જેટલું મોડું કરશો એટલું શરીરને નુકસાન વધશે. માટે લેટ્સ નોટ ટેક એની ચાન્સીસ….


– સાયલન્સ પ્લીઝ !

પૈસાથી આ ૧૫ ચીજો તમે ખરીદી શક્તા નથીઃ ટાઈમ, હેપીનેસ, ઈનર પીસ, ઈન્ટેગ્રિટી, લવ, કેરેકટર, મેનર્સ, રિસ્પેકટ, મોરલ્સ, ટ્રસ્ટ, પેશન્સ, ક્લાસ, કોમન સેન્સ, ડિગ્નિરી અને  [truncated by WhatsApp]

गणेश चतुर्थी का वैज्ञानिक एवम लौकिक महत्व

गणेश चतुर्थी हिन्दुओं का एक प्रमुख त्योहार  भारत के विभिन्न भागों में मनाया जाता है किन्तु महाराष्ट्र में बडी़ धूमधाम से मनाया जाता है।  ...